શ્રી ગીરધરભાઇ ભીખાભાઇ પરમાર

મદદનીશ શિક્ષક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી –

હું નામે પરમાર ગીરધરભાઇ ભીખાભાઇ આ શાળામાં તારીખ 29/07/1997 થી શિક્ષક તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવુ છું. અને મને રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં રસ છે. અને મને શૈક્ષણિક પ્રવૃતિ તથા ઇતર પ્રવૃતિઓમાં પણ રસ છે. શાળાકીય પ્રવૃતિઓમાં પણ સક્રિય છું. ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી-શિક્ષણ વધૂ થાય તેવાં બળતા પ્રયત્ન કરૂં છું.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ. બી.એડ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

7/29/1997

જન્મ તારીખ

:

6/1/1957