શ્રી ડામોર કલસિંગભાઇ તેરસિંગભાઇ

મદદનીશ શિક્ષક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી -

શાળામાં તા. 17/09/1991 જોડાયો અનેત્યારથી એક શિક્ષક તરીકેની સારી સેવા બજાવી રહ્યો છું. શાળાનાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેમાજ મારા પ્રયત્નો રહ્યા છે. એક સંસ્કૃત શિક્ષક તરીકે વિદ્યાર્થીમાં સારા લક્ષણો, ગુણો નો વિકાસ થાય વિદ્યાર્થી એક આદર્શ વિદ્યાર્થી બને તેવા મારા પ્રયત્નો રહ્યા છે. એક મનોવિજ્ઞાન વિષયમાં શિક્ષક તરીકે બાળકોની મૂઝવણો સમજી અને તેમની વ્યક્તિગત કૈટુંબીક મૂઝવણોમાં થી ઉગારવાનો પ્રયત્ન કરૂં છું.

શાળાની સહઅભ્યાસ પ્રવૃતિઓમાં પણ રસ લઇને યથાશક્તિ યોગદાન આપું છું. શાળામાં યોજવેલ વાર્ષિક મહોત્સવમાં લોકનૃત્ય, રજૂ કરવાનો શ્રેય મળેલ છે. આમ શાળાની દરેક પ્રવૃતિમાં મોટુ યોગદાન રહેલ છે.

શાળામાં તમામ પ્રવૃતિઓમાં યોગદાન આપી હું સંપૂર્ણપણે એક શિક્ષકની ભુમિકા ભજવવા માંગુ છું.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ. બી.એડ્. (સંસ્કૃત)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

9/17/1991

જન્મ તારીખ

:

4/23/1964