શ્રી સતીષકુમાર અરવિંદભાઇ ચાવડા

મદદનીશ.શિક્ષક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી –

હું શ્રી સતીષ એ. ચાવડા શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદ માં તા. 18/08/1992 થી મ.શિ. તરીકે ફરઝ બજાવુ છુ. આ સંસ્થામાં જોડાયો ત્યારથી બાળકોનાં વિકાસ કરવા મને જે તક મળી તેનો હું નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો રહ્યો છુ. વિદ્યાર્થી વિવિધ પ્રવૃતિ અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે તેઓ પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ શાળામાં વિજ્ઞાન મંડળ ની પ્રવૃતિ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રૂચિ કેળવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરીને પ્રોત્સાહન પુરૂ પાડુ છુ.

 હું વર્ષ 2003 થી બાળઉર્જા રક્ષક દળની પ્રવૃતિનું સંચાલન કરૂ છુ. આ પ્રવૃતિ દ્વારા વિદ્યાર્થીઓ ઉર્જાની બચત, વિજચોરીનું દુષણ અટકાવવા માટે સમાજને જાગૃત કરવામાં આવે છે.

 આમ સતત શાળા તથા વિદ્યાર્થીઓ નો વિકાસ થાય અને આગળ વધે તેવી પ્રેરણા આપવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી. બી.એડ્.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

9/18/1992

જન્મ તારીખ

:

5/14/1966