શ્રી પ્રવિણકુમાર દીપકભાઇ પરમાર

મદદનીશ શિક્ષક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી –

હું પ્રવિણ ડી પરમાર શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદ માં તા.26/11/1996સવેતન સેવા બજાવુ છુ. આ સંસ્થામાં જોડાયા ત્યારથી નિષ્ઠા અને વફાદારી પૂર્વક સંસ્થાના હિતપૂર્વક અને બાળકોના હિતમાં સંસ્થાને આગળ લઇ જવાની અને સંસ્થાનો વિકાસ, બાળકોનો વિકાસ, મારો વિકાસ કરવાની એક તક મળી.

શાળામાં બાળકોને દરેક પ્રવૃતિ માં અગ્રેસર લઇ જવા માટે પ્રોત્સાહન આપવુ. સાંસ્કૃતિક પ્રવતિમાં તાલુકા કક્ષાએ જિલ્લાકક્ષાએ પ્રદેશકક્ષાએ લઇ જવાની પ્રેરણા આપી. શૈક્ષિણક પ્રવૃતિ ઉપરાંત અને સહઅભ્યાસ પ્રવૃતિ ઉપરાંત ગ્રાહક સુરક્ષામાં બાળકોને જાગૃત ગ્રાહક સંસ્થા દ્વારા સભ્ય બનાવી ગ્રાહક સુરક્ષાના સભ્યને સેમિનાર દ્વારા પોતાની ફરજે હકો વિશે જાણકારી મળે તથા ભારતનો એક જાગૃત નાગરિક બને તેવા પ્રયત્નો કરવામાં આવે છે. માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષા દર વર્ષે ધોરણ 8 માં આવતા 50% કરતા વધુ હોય તેમને પરીક્ષાની  પ્રેરણા આપવામાં આવે છે, જેનાથી શિષ્યવૃતિ મળે છે. શૈક્ષણિક પ્રવતિમાં ધોરણ -10ના તમામ બાળકોને 100% શિક્ષણ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરેલ છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ. બી.એડ્.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

11/26/1996

જન્મ તારીખ

:

3/14/1971