શ્રી કનુભાઇ ધુળાભાઇ મકવાણા

મદદનિશ શિક્ષક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી –

હું શ્રી કનુભાઇ મકવાણા શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદમાં તારીખ 30-01-1997 થી મદદનિશ શિક્ષક (મા.વિ) તરીકે ફરજ બજાવુ છુ. સંસ્થાના વિકાસ માટે તેમજ બાળકોના વિકાસ કરવા મને જે તક મળી તેનો હું નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો રહ્યો છું વિદ્યાર્થીઓનો વિવિધ પ્રવૃતિઓમાં તથા શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. એક શિક્ષક તરીકે દરેક વિદ્યાર્થી આગળ વધે તેવા કાર્યો હાથ ધરવામાં આવે છે વિદ્યાર્થીઓમાં શિસ્ત, અભ્યાસમાં અભિરૂચિ પેદા કરવા પ્રયત્નો કરૂ છું

હું વર્ષ 2007 થી એન.સી.સી. પ્રવૃતિનું સંચાલન કરૂ છું. અને તેમાં શાળાના વિદ્યાર્થીઓ દેશભાવના, શિસ્ત, રાષ્ટ્રભાવના કેળવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. આમ, સતત શાળા તથા વિદ્યાર્થીઓનો વિકાસ થાય અને આગળ વધે તેવી પ્રેરણા આપવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ. બી.એડ્.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

1/30/1997

જન્મ તારીખ

:

6/17/1969