શ્રી ભરતભાઇ કેશુરભાઇ રાઠવા

મદદનીશ.શિક્ષક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી –

હું ભરતભાઇ કે. રાઠવા શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદમાં તારીખ 02/08/2001 થી સેવા આપુ છું. હું વિજ્ઞાનમેળામાં ભાગ લઇ વિદ્યાર્થીઓને રાષ્ટ્રકક્ષા સુધી લઇ જવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. તેમજ શાળા વિજ્ઞાન મંડળમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યેરૂચિ કેળવવા માટે વિજ્ઞાન મેળાનું, આયોજન કરીને પ્રોત્સાહન પુરૂ પાડુ છું. હું અમારી સોસાયટીમાં ગણપતી ઉત્સવનું આયોજન કરું છું. તેંજ શાળામાં વાર્ષિક દિને આદીવાસી નૃત્યમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહુન આપીએ છીએ. તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 માં વિજ્ઞાન-વિષયમાં સારા ગુણ મેળવે તે રીતે પ્રોત્સાહન આપીએ છીએ.

આમ, સતત શાળા તથા વિદ્યાર્થીઓનો વિકાસ થાય, અને આગળ વધે તેવી પ્રેરણા આપવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી. બી.એડ્.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

8/2/2001

જન્મ તારીખ

:

12/3/1977