શ્રીમતી પંચોલી કોમલ નરેન્દ્રકુમાર

મદદનીશ શિક્ષક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી –

હું શ્રીમતી કે.એન. પંચોલી શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદમાં તારીખ 12/06/2002 થી શિક્ષણ સહાયક તરીકે ની સવેતન સેવા બજાવુ છું. આ સંસ્થામાં જોડાયા ત્યારથી નિષ્ઠા અને વફાદારી પૂર્વક સંસ્થાના હિતપૂર્વક અને બાળકોનો હિતપૂર્વક સંસ્થાને આગળ લઇ જવાનો અને બાળકોનો વિકાસ કરવાની તક મળી.

શાળામાં બાળકોને ચિત્રકામ ની પ્રાથમિક અને માધ્યમિક કક્ષા ની પરીક્ષા માટે તૈયાર કર્યા. ત્યારબાદ વિદ્યાર્થીનીઓને મહેંદી સ્પર્ધા, કેશગુંથણ સ્પર્ધા માટે પ્રોત્સાહન આપી તેમને સ્પર્ધા માં ભાગ લેવડાવવો. શ્રી દયારામ ગરબી અને વકતૃત્વ સ્પર્ધીમાં પણ ભાગ લેવા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપવું. બાહ્ય પરીક્ષાઓમાં પણ બાળકોને પ્રોત્સાહન આપુ છું. હું આ શાળામાં સાત વર્ષથી ચિત્રકામ, ગુજરાતી વિષયો વિશેનું પૂરેપૂરું જ્ઞાન બાળકોને આપવા માટે કાર્યરત રહી છું.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.એ.ટી.ડી.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

6/12/2002

જન્મ તારીખ

:

5/7/1981