શ્રીમતી મધુમતી શાંતારામ પાટીલ

મદદનીશ.શિક્ષક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી –

હું એમ.એમ. પાટીલ શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદમાં તારીખ 26/02/2004 થી સવેતન સેવા બજાવુ છું. આ સંસ્થામાં જોડાયા ત્યારથી નિષ્ઠા અને વફાદારી પૂર્વક  સંસ્થાના હિત પૂર્વક અને બાળકોનાં હિતપૂર્વક સંસ્થાને આગળ લઇ જવાનો અને બાળકોનો વિકાસ કરવાની તક મળી.

શાળામાં બાળકોને દરેક પ્રવૃતિ માં અગ્રેસર થઇ જવા માટે પ્રોત્સાહન આપવુ. સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં પ્રેરણા આપી બાહ્ય પરીક્ષાઓમાં પણ બાળકોને પ્રોત્સાહન આપુ છું. 6વર્ષથી હિન્દી, સા. વિજ્ઞાન વિશે પૂરેપૂરુ જ્ઞાન આપવામાટે કાર્યરત રહી છું.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ. બી.એડ્.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

2/26/2004

જન્મ તારીખ

:

5/31/1979