શ્રી અરવિંદકુમાર મનસુખભાઇ ડામોર

મદદનીશ શિક્ષક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી -

હું શ્રી એ.એમ. ડામોર શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદમાં તારીખ 28/02/2004 થી સવેતન સેવા બજાવું છું. આ સંસ્થામાં જોડાયા બાદ નિષ્ઠા અને ખંતથી તથા વફાદારી પૂર્વક સંસ્થાની પ્રગતિ માટે તથા બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અને ભવિષ્યમાં ભારતનાં સારા નાગરિક ઘડવાની જવાબદારી સ્વીકારી ખંતથી પગ ભર છું. શાળામાં બાળકોને દરેક પ્રવૃતિમાં અગ્રેસર લ્ઇ જવા માટે પ્રેરણા આપવી, સમાજ તથા દેશની પ્રગતિ માં પોતની ભુમિકા ની સમજ આપવી, બાળકો બાહ્ય પરીક્ષાઓમાં પણ પોતાની શક્તિ, સામર્થ્યને ચકાસતા થાય તે માટે સમજ આપુ છું. 6 વર્ષથી સંસ્કૃત, ગુજરાતી, સા. વિજ્ઞાન વિષયોનું જ્ઞાન બાળકોને આપી રહ્યો છું.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ. બી.એડ્.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

2/28/2004

જન્મ તારીખ

:

6/17/1977