શ્રીમતી પટેલ રાજેશ્વરીબહેન નરસિંહભાઇ

શિક્ષણ સહાયક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી -

હું શ્રીમતી રાજેશ્વરીબહેન નરસિંહભાઇ પટેલ શ્રી બી.એન. હાઇસ્કૂલ, ચાંદોદમાં તારીખ 06/11/2006 થી શિક્ષણ સહાયક તરીકે શાળામાં ફરજ નિભાવુ છુ. આ સંસ્થામાં જોડાયા ત્યારથી નિષ્ઠા અને વફાદારી પૂર્વક સંસ્થાના હિતપૂર્વક અને બાળકોનાં હિતપૂર્વક સંસ્થાને આગળ લઇ જવાનો અને બાળકોના વિકાસ કરવાની તક મળી.

હું શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ રસ કેળવે તે માટે પ્રોત્સાહિત કરુ છું. હું વિદ્યાર્થીઓને ગણિત મંડળ અને વિજ્ઞાન મંડળમાં વિવિધ પ્રવૃતિ, શૈક્ષણિક સાધનો, ગણિતીક કોયડામાં રસ કેળવે તે માટે પ્રોત્સાહિત કરુ છું.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એસ.સી. બી.એડ્. (વિજ્ઞાન,ગણિત)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

11/6/2006

જન્મ તારીખ

:

4/9/1982