શ્રી ચતુરભાઈ વાલજીભાઈ રોહીત

મા.વિ.સુપરવાઈઝર

શ્રી ચતુરભાઈ વાલજીભાઈ રોહીત આ શાળામાં માધ્યમિક વિભાગમાં સુપરવાઈઝર તરીકે......વર્ષથી સેવા બજાવે છે. તેઓનો મુખ્ય વિષય ગણિત-વિજ્ઞાન છે. શાળાની શિસ્ત સમિતિના કન્વીનર છે. શાળામાં ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ તેમજ પરીક્ષા સમિતિનું સંચાલન કરે છે. ધો.8 થી 10 ના શિક્ષણ કાર્ય કરતા શિક્ષકોનું વર્ગ નિરીક્ષણનું કાર્ય કરે છે. તેઓએ ગણિત વિષયના  તજજ્ઞ તરીકે કામગીરી કરેલ છે. તેઓ શાળામાં નિષ્ઠાપૂર્વક સેવા બજાવે છે. તેઓ ખૂબજ મહેનતું છે. નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ બજાવે છે. શાળાની તમામ પ્રકારની ઇતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી.બી.એડ.

દાખલ તારીખ

:

2/19/1980 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

12/13/1964