શ્રી જનકભાઈ પાર્વતીશંકર પંડયા

મા. શિક્ષક

શ્રી જનકભાઈ પાર્વતીશંકર પંડ્યા અંગ્રેજી વિષયના તજજ્ઞ તરીકે છેલ્લાં કેટલા વર્ષોથી સેવા આપે છે. તેમજ અંગ્રેજી વિષયનું ખૂબજ રસપ્રદ રીતે ટૂચકા, Rhymes, Stories  જેવા વિવિઘ ઉત્સાહવર્ધક પ્રયોગો દ્વારા શિક્ષણ આપે છે. શાળાની પ્રાર્થના સમિતિના કન્વીનર છે. પરીક્ષા સમિતિના તેઓ સભ્ય છે. શાળામાં વિવિધ કાર્યક્રમોનું સંચાલન પણ તેઓ નિષ્ઠાપૂર્વક કરે છે. વ્યસન મુક્તિ સપ્તાહની ઉજવણીની કામગીરી તેમને સોપેલ છે. યોગ શિબિર દ્વારા વિદ્યાર્થીઓને યોગનું માર્ગદર્શન આપે છે. યુવક મહોત્સવમાં શિધ્ર વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કાવ્યલેખન સ્પર્ધાઓમાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરેલ છે. તેઓ ખૂબજ  મહેનતું છે. નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ બજાવે છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.બી.એડ.

દાખલ તારીખ

:

8/27/1992

જન્મ તારીખ

:

07/10/1968