શ્રીમતિ હસુમતિબેન સોમાભાઈ માહલા

મદદનીશ શિક્ષક

શ્રીમતિ હસુમતિબેન સોમાભાઈ માહલા આ શાળામાં માધ્યમિક વિભાગમાં સંસ્કૃત-હિન્દીના વિષયના શિક્ષિકા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેઓશ્રી વિદ્યાર્થીઓને સંસ્કૃત અને હિન્દી ભાષાનું મહત્વ સમજાવે છે અને અવનવી પધ્ધતીઓ દ્વારા શિક્ષણ આપે છે. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપે છે. શાળાની હિન્દી, સંસ્કૃતની બાહય પરીક્ષા સમિતિના તેઓ સભ્ય છે. તેઓ ખૂંબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની  ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.બી.એડ.

દાખલ તારીખ

:

7/25/2002

જન્મ તારીખ

:

06/02/1970