શ્રી મલજીભાઈ વાલાભાઈ કટારા

મદદનીશ શિક્ષક

શ્રી મલજીભાઈ વાલાભાઈ કટારા આ શાળામાં માધ્યમિક વિભાગમાં સામાજીક વિજ્ઞાન-ગુજરાતી વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેઓશ્રી ઉત્સાહી અને મહેનતું છે. વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે જ્ઞાન સાથે ગમ્મતથી ભણાવે છે. સમયપાલન અને શિસ્તના આગ્રહી છે. શાળામાં નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે સેવા આપે છે. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપે છે. તેમજ રમતગમત ક્ષેત્રે ખૂબજ રસ ધરાવે છે.  તેઓ ખૂબજ મહેનતું છે.  નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ બજાવે છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.બી.એડ.

દાખલ તારીખ

:

7/25/2002 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

7/13/1971