શ્રી જસવંતભાઈ મંગળભાઈ પરમાર

મદદનીશ શિક્ષક

શ્રી જસવંતભાઈ મંગળભાઈ પરમાર આ શાળામાં માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેઓશ્રી ઉત્સાહી અને મહેનતું છે. વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે જ્ઞાન સાથે ગમ્મતથી ભણાવે છે. સમયપાલન અને શિસ્તના આગ્રહી છે. શાળાની બાહ્ય પરીક્ષાઓ પૈકી પ્રખરતા શોધ કસોટી, માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાઓનું સંચાલન કરે છે. યુવક મહોત્સવમાં કાવ્ય રચના અને નિબંધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાનું નામ રોશન કરેલ છે.. વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપે છે. તેમજ રમતગમત ક્ષેત્રે ખૂબજ રસ ધરાવે છે. શાળામાં કારર્કિદી સપ્તાહની ઉજવણીમાં હંમેશા કાર્યરત રહે છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે.  શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.બી.એડ.

દાખલ તારીખ

:

7/25/2002

જન્મ તારીખ

:

07/10/1977