શ્રી મયંકભાઈ દિલીપભાઈ પટેલ

મા. શિક્ષક

શ્રી મયંકભાઈ દિલીપભાઈ પટેલ આ શાળામાં માધ્યમિક વિભાગમાં ચિત્ર વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.તેઓશ્રી ઉત્સાહી અને મહેનતું છે. ચિત્ર સ્પર્ધામાં રાજ્ય કક્ષા સુધી શાળાનું નામ રોશન કરેલ છે. શાળામાં અવારનવાર ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરી વિદ્યાર્થીઓને ચિત્ર વિષય માટે પ્રોત્સાહિત કરે છે. શાળાની વિવિધ સમિતિઓ પૈકી રમતગમત, સ્વચ્છતા, શિસ્ત પાલન સુશોભન સમિતિના તેઓ સભ્ય છે. તેઓ વિદ્યાર્થીઓમાં  ખૂબજ પ્રિય છે.  શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

એચ.એસ.સી., એ.ટી.ડી.

દાખલ તારીખ

:

12/04/2008 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

11/03/1980