શ્રી પ્રફુલભાઈ જશભાઈ સુથાર

મા. શિક્ષક

શ્રી પ્રફુલભાઈ જશભાઈ સુથાર આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અર્થશાસ્ત્ર વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. શાળાની વિવિધ સમિતિ પૈકી પરીક્ષા સમિતિ તેમજ શિસ્ત સમિતિના સભ્ય છે. આચાર્યશ્રી દ્વારા સોંપવામાં આવતા તમામ કાર્ય કરે છે. શાળાની રમત-ગમત સ્પર્ધા, વ્યસન મુક્તિ સપ્તાહની ઉજવણીની કામગીરી તેમને સોંપવામાં આવેલ છે. તેઓ ખૂબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ., બી.એડ.

દાખલ તારીખ

:

6/23/2001 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

08/11/1975