શ્રી લવભાઈ ઈતુભાઈ જાદવ

મદદનીશ શિક્ષક

શ્રી લવભાઈ ઈતુભાઈ જાદવ આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સમાજશાસ્ત્ર વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. 1998ના વર્ષમાં બી.એ. ની ફાઈનલ પરીક્ષામાં પારિતોષિક મેળવેલ છે. શાળામાં યોજાતી રમત ગમત પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક કામગીરી કરે છે. ઈકોક્લબ, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિનું સંચાલન કરે છે. શાળામાં યુવક મહોત્સવ સમિતિ, વ્યસન મુક્તિ સપ્તાહ, અને સ્વચ્છતા સપ્તાહની ઉજવણીની કામગીરી તેમને સોપેલ છે. તેઓ ખૂબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ., બી.એડ.

દાખલ તારીખ

:

7/25/2002 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

06/01/1976