શ્રી કીર્તિકુમાર કચરાભાઈ પટેલ

મદદનીશ શિક્ષક

શ્રી કીર્તિકુમાર કચરાભાઈ પટેલ આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હિન્દી ભૂગોળ વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેઓ હિન્દી વિષયનું અધ્યયન અભિનય દ્વારા કરાવે છે. તેઓ શિસ્તના આગ્રહી અને મહેનતું શિક્ષક છે. શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં નિર્ણાયક તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. નાટક, મિમિક્રિ, એક પાત્રીય અભીનય, કાવ્યલેખન ,વકૃત્વસ્પર્ધા જેવી પ્રવૃત્તિઓમાં ખૂબજ રસ ધરાવે છે. શાળામાં હિન્દીની બાહ્ય પરીક્ષાનું સંચાલન કરે છે. વાંચન સ્પર્ધા સમિતિના તેઓ કન્વિનર છે. શાળામાં વિવિધ કાર્યક્રમોમાં સંચાલન કરે છે. તેઓશ્રી હિન્દી સિવાય પણ કોઈપણ વિષય ભણાવવામાં હંમેશા તત્પર રહે છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ., બી.એડ

દાખલ તારીખ

:

7/25/2002 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

06/01/1966