શ્રી મનહર લાલજીભાઈ ઈંટવાલા

મદદનીશ શિક્ષક

શ્રી મનહર લાલજીભાઈ ઈંટવાલા આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મનોવિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. શાળાના બાળકોને જીવન ઉપયોગી જ્ઞાનની માહિતી મનોવૈજ્ઞાનિક આધારે આપે છે. તેઓશ્રી શિસ્તના ખૂબજ આગ્રહી છે. તેમને સામાન્યજ્ઞાન, રમત-ગમત, ચિત્રમાં વિષેશ રસ ધરાવે છે. મનોવિજ્ઞાનના આર.પી.તરીકેની તાલીમ પણ એમને લીધેલ છે.શાળામાં વિવિધ કાર્યક્રમોમાં સ્ટેજ સુશોભન તેમજ બેઠક વ્યવસ્થાનું સંચાલન તેઓશ્રી કરે છે. તેઓ ખૂબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે

શૈક્ષણિક લાયકાત

:

એમ..એ.બી.એડ

દાખલ તારીખ

:

08/02/2002

જન્મ તારીખ

:

11/25/1967