શ્રી મૈત્રેય હરીશભાઈ મહેતા

મદદનીશ શિક્ષક

શ્રી મૈત્રેય હરીશભાઈ મહેતા આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેઓશ્રી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત (એમ.એડ.) ની પદવી ધરાવે છે. વિદ્યાર્થીઓને પાયાના અંગ્રેજી શિક્ષણ દ્વારા સજજ કરવાની નેમ ધરાવે છે. તેઓશ્રી મહેનતુ અને ઉત્સાહી છે. સાહિત્ય બુલેટીન, અંગ્રેજી સ્પેલિંગ સ્પર્ધામાં નોધપાત્ર યોગદાન છે. વ્યસન મુક્તિ સપ્તાહ, સ્વચ્છતા સપ્તાહની ઉજવણીની કામગીરી સોપેલ છે. તેઓ ખૂબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં હંમેશા ભાગ લે છે.

દાખલ તારીખ

:

06/12/2003

જન્મ તારીખ

:

10/12/1974

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ., બી.એડ.