શ્રી અશોકભાઈ રતનલાલ શાહ

ઓ.એસ.

શ્રી અશોકભાઈ રતનલાલ શાહ આ શાળામાં 16/10/78 થી જુનિયર ક્લાર્ક, 1/4/1982 થી સીનિયર કલાર્ક, 22/2/2000 થી હેડ કલાર્ક તરીકે બઢતી મળી, 1/6/2004 થી ઓ.એસ. તરીકે બઢતી મળતા આજદિન સુધી હું મારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવું છે. શાળાની પ્રગતી અને વિકાસમાં હું હંમેશા કાર્યરત છું.

શૈક્ષણિક લાયકાત

:

એમ.કોમ., એલ.એલ.બી.

દાખલ તારીખ

:

10/16/1978 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

06/01/1956