શ્રી દિનેશભાઈ ત્રિભોવનભાઈ રાવલ

વહીવટી સહાયક

શ્રી દિનેશભાઈ ત્રિભોવનભાઈ રાવલ આ શાળામાં 18/09/2007 થી વહીવટી સહાયક તરીકે જોડાયા, કોમ્પ્યુટર ક્ષેત્રે વિશેષ જ્ઞાન હોવાથી હું શાળાનાં વહીવટી કામમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરું છું. ગુજરાતી, અંગ્રેજી ટાઈપરાઈટીંગમાં મને બહોળો અનુભવ છે. મારી શાળાની પ્રગતિ અને વિકાસમાં હું હંમેશા કાર્યરત છું. હું મારી ફરજ નિષ્ઠાપૂવક બજાવું છું.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.,સી.સી.સી.

દાખલ તારીખ

:

9/18/2007 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

10/17/1974