શ્રી રાહુલકુમાર મુકુંદલાલ શાહ

સાથી સહાયક

શ્રી રાહુલકુમાર મુકુંદલાલ શાહ આ શાળામાં સેવક તરીકે 20/04/2005 થી નિષ્ઠાપૂર્વક સેવા આપું છું. શાળાને સ્વચ્છ અને નિર્મળ રાખવી એજ મારૂ કર્તવ્ય છે. શાળાના વર્ગખંડો, કાર્યાલય, પાણીની ટાંકી, મેદાન હંમેશા સ્વચ્છ રાખું છું. હું મારી શાળાનો વફાદારી દ્વારા વિકાસ કરવા માગું છું.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.

દાખલ તારીખ

:

4/20/2005 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

5/23/1973