શ્રીમતિ અમિતાબેન ગોવિંદભાઈ ભાવસાર

શિક્ષકા

શ્રીમતિ અમિતાબેન ગોવિંદભાઈ ભાવસાર આ શાળામાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે સેવા બજાવે છે. અમિતાબેન મૂળવતની સંખેડાના છે. પી.ટી.સી.થયા પછી 1990 વડોદરાની જનતા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 4 માં શિક્ષિકા તરીકે જોડાયા 1995 માં સંખેડાની કન્યા વિદ્યાલયમાં નોકરી મળતા તેઓ વતનમાં આવ્યા 17/8/2000 થી ડી.બી.પારેખ હાઈસ્કૂલ સંખેડામાં પ્રાથમિક વિભાગમાં સેવા આપવા જોડાયા. તેઓ પ્રાથમિક વિભાગમાં મુખ્યત્વે ગુજરાતી, ગણિત, સંસ્કૃત જેવા વિષયોનું શિક્ષણ કાર્ય કરાવતા તેઓ ખૂબજ મહેનતું છે. નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ બજાવે છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.પી.ટી.સી

દાખલ તારીખ

:

8/17/2000

જન્મ તારીખ

:

02/01/1971